ખોટું વિધાન પસંદ કરો :-

  • A
    કોઈપણ વસ્તુ સંપૂર્ણ સ્થિર કે સંપૂર્ણ ગતિની અવસ્થામાં હોતી નથી.
  • B
    સ્થાનાંતરનું મૂલ્ય હંમેશા કાપેલા અંતર જેટલું જ હોય છે.
  • C
    સ્થાનાંતરનું મૂલ્ય ક્યારેય કાપેલા અંતર કરતાં વધારે હોઈ શકે નહીં.
  • D
    તાત્ક્ષણિક વેગનું મૂલ્ય એ તાત્ક્ષણિક ઝડપ જેટલું હોય છે.

Explore More

Similar Questions

એક કણ $r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ $A$ થી બિંદુ $B$ સુધી ગતિ કરે છે. તો પથલંબાઈ અને સ્થાનાંતર કેટલા થશે?

સંદર્ભ ફ્રેમ (frame of reference) શા માટે જરૂરી છે?

એક વિમાન $400 \,m$ ઉત્તર દિશામાં અને $300 \,m$ દક્ષિણ દિશામાં ઉડે છે અને ત્યારબાદ $1200 \,m$ ઉપરની તરફ ઉડે છે,તો તેનું કુલ સ્થાનાંતર કેટલું હશે ($\,m$ માં)?

શું ગતિ અને સ્થાન સાપેક્ષ છે કે નહીં?

ગતિના નીચેના ઉદાહરણોમાંથી કયા કિસ્સામાં પદાર્થને આશરે બિંદુવત પદાર્થ ગણી શકાય:
$(a)$ બે સ્ટેશન વચ્ચે આંચકા વગર ગતિ કરતી રેલવેની બોગી.
$(b)$ વર્તુળાકાર ટ્રેક પર સહેલાઈથી સાયકલ ચલાવતા માણસની ઉપર બેઠેલો વાંદરો.
$(c)$ જમીન પર અથડાઈને તીવ્ર વળાંક લેતો ફરતો ક્રિકેટનો દડો.
$(d)$ ટેબલની ધાર પરથી નીચે પડેલું ગબડતું બીકર.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo