| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
|---|---|
| $(i)$ એનિલિન + ક્લોરોફોર્મ | $(p)$ વરાળ નિસ્યંદન |
| $(ii)$ સંયોજનનું જલીય દ્રાવણ | $(q)$ વિભાગીય નિસ્યંદન |
| $(iii)$ ઉત્કલનબિંદુમાં ઓછો તફાવત ધરાવતા પ્રવાહીઓનું મિશ્રણ | $(r)$ વિભેદક નિષ્કર્ષણ |
| $(iv)$ એનિલિનનું શુદ્ધિકરણ | $(s)$ સાદું નિસ્યંદન |
Explore More
| List-$I$ | List-$II$ |
| $A$. રંગીન અશુદ્ધિ | $(p)$. વરાળ નિસ્યંદન |
| $B$. $o-$નાઈટ્રોફિનોલ અને $p-$નાઈટ્રોફિનોલનું મિશ્રણ | $(q)$. વિભાગીય નિસ્યંદન |
| $C$. ક્રૂડ નેપ્થા | $(r)$. ચારકોલ ટ્રીટમેન્ટ |
| $D$. ગ્લિસરોલ અને શર્કરાનું મિશ્રણ | $(s)$. ઘટાડેલા દબાણ હેઠળ નિસ્યંદન |
| List-$I$ (પદ્ધતિ) | List-$II$ (ઉપયોગ) |
|---|---|
| $A$. નિસ્યંદન | $I$. ક્લોરોફોર્મ-એનિલીન |
| $B$. વિભાગીય નિસ્યંદન | $II$. ક્રૂડ ઓઈલના અંશોનું અલગીકરણ |
| $C$. વરાળ નિસ્યંદન | $III$. એનિલીન-પાણીનું મિશ્રણ |
| $D$. ઓછા દબાણે નિસ્યંદન | $IV$. સ્પેન્ટ-લાઈમાંથી ગ્લિસરોલનું અલગીકરણ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo