કોલમ-$I$ ની વસ્તુઓને કોલમ-$II$ ની વસ્તુઓ સાથે જોડો અને સાચો કોડ પસંદ કરો :
કોલમ $I$ કોલમ $II$
$A$. સાયનાઇડ પ્રક્રિયા $i$. અતિશુદ્ધ $Ge$
$B$. ફીણ પ્લવન પદ્ધતિ $ii$. $ZnS$ નું સંકેન્દ્રણ
$C$. વિદ્યુતવિભાજનીય રિડક્શન $iii$. $Al$ નું નિષ્કર્ષણ
$D$. ઝોન રિફાઇનિંગ $iv$. $Au$ નું નિષ્કર્ષણ
$v$. $Ni$ નું શુદ્ધિકરણ

  • A
    $A-i, B-ii, C-iii, D-iv$
  • B
    $A-iii, B-iv, C-v, D-i$
  • C
    $A-iv, B-ii, C-iii, D-i$
  • D
    $A-ii, B-iii, C-i, D-v$

Explore More

Similar Questions

$4FeCr_2O_4 + 8Na_2CO_3 + 7O_2 \rightarrow X + Y + 8CO_2$ પ્રક્રિયામાં $X$ અને $Y$ ઓળખો.

સોલ્ડર એ કોની મિશ્રધાતુ છે?

જર્મન સિલ્વર એ કોની મિશ્રધાતુ છે?

નીચેનામાંથી કયું સાચું નથી?

કેસિટેરાઈટ $(SnO_2)$ અયસ્કમાંથી ધાતુના નિષ્કર્ષણમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયાનો સમાવેશ થતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo