નીચે આપેલ કોડનો ઉપયોગ કરીને યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો અને સાચો જવાબ પસંદ કરો.
યાદી-$I$ (આયન) યાદી-$II$ (કારક)
$(i) \, Ni^{2+}$ $(A).$ સોડિયમ થાયોસલ્ફેટ
$(ii) \, Ag^{+}$ $(B).$ સોડિયમ નાઈટ્રોપ્રસાઈડ
$(iii) \, Cu^{2+}$ $(C).$ એમોનિયા
$(iv) \, S^{2-}$ $(D).$ ડાયમિથાઈલગ્લાયોક્સાઈમ

  • A
    $D-A-C-B$
  • B
    $C-A-D-B$
  • C
    $D-C-A-B$
  • D
    $D-C-B-A$

Explore More

Similar Questions

$FeSO_4$,$Al_2(SO_4)_3$ અને ક્રોમ એલમ ધરાવતા જલીય દ્રાવણમાં $Na_2O_2$ ઉમેરીને ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ ગાળણ કરવામાં આવે છે. મળતી નીપજો કઈ છે?

જ્યારે કેલોમલ $(Hg_2Cl_2)$ ની પ્રક્રિયા $NH_4OH$ સાથે કરવામાં આવે ત્યારે શું બને છે?

દ્રાવણમાં $Fe^{3+}$ આયનોની હાજરી શોધવા માટે નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

નીચેનામાંથી કયો સલ્ફાઇડ પીળા રંગનો છે?

$HgCl_2$ માં $SnCl_2$ ઉમેરતાં કયા અવક્ષેપ મળે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo