List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ (હાઇડ્રાઇડ્સ) List-$II$ (સ્વભાવ)
$a. MgH_2$ $i. \text{Electron precise}$
$b. GeH_4$ $ii. \text{Electron deficient}$
$c. B_2H_6$ $iii. \text{Electron rich}$
$d. HF$ $iv. \text{Ionic}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $a-iii, b-i, c-ii, d-iv$
  • B
    $a-i, b-ii, c-iv, d-iii$
  • C
    $a-ii, b-iii, c-iv, d-i$
  • D
    $a-iv, b-i, c-ii, d-iii$

Explore More

Similar Questions

હાઈડ્રોજનના નીચેના પૈકી કયા આઈસોટોપમાં $e^- + p^+ + n^0$ નો સરવાળો મહત્તમ છે?

હાઈડ્રોજન દ્વારા રિડક્શન ન પામતું ઓક્સાઈડ કયું છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે $?$

પરમાણ્વીય હાઇડ્રોજન લગભગ તમામ તત્વો સાથે સંયોજાય છે પરંતુ આણ્વીય હાઇડ્રોજન સંયોજાતો નથી. સમજાવો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા ભારે પાણી $(D_2O)$ મેળવી શકાય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo