યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ યાદી-$II$
$(A)$ ટોર્ક $(I)$ $Nms^{-1}$
$(B)$ સ્ટ્રેસ (પ્રતિબળ) $(II)$ $Jkg^{-1}$
$(C)$ ગુપ્ત ઉષ્મા $(III)$ $Nm$
$(D)$ પાવર $(IV)$ $Nm^{-2}$

નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A
    $(A)-(III), (B)-(II), (C)-(I), (D)-(IV)$
  • B
    $(A)-(III), (B)-(IV), (C)-(II), (D)-(I)$
  • C
    $(A)-(IV), (B)-(I), (C)-(III), (D)-(II)$
  • D
    $(A)-(II), (B)-(III), (C)-(I), (D)-(IV)$

Explore More

Similar Questions

જો તારની લંબાઈ અને વ્યાસ માપવામાં પ્રતિશત ત્રુટિ દરેક $0.1 \%$ હોય,તો તેના અવરોધ માપવામાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

$Erg \cdot m^{-1}$ એ કોના માપનનો એકમ હોઈ શકે?

જે ભૌતિક રાશિઓના પરિમાણ ઘનકોણ (solid angle) ના પરિમાણ સમાન હોય તેવી રાશિઓ કઈ છે?

એક સ્ટીલની પટ્ટી $20^{\circ}C$ તાપમાને સાચું માપ આપે છે. $0^{\circ}C$ તાપમાને સ્ટીલની પટ્ટી વડે લાકડાના ટુકડાનું માપ લેવામાં આવે છે. પટ્ટી પરનું વાંચન $25 \, cm$ છે,તો લાકડાના ટુકડાની વાસ્તવિક લંબાઈ કેટલી હશે?

જો $F_1$ અને $F_2$ અનુક્રમે ગુરુત્વાકર્ષણ બળ અને નિર્બળ ન્યુક્લિયર બળની સાપેક્ષ પ્રબળતા હોય, તો $\frac{F_2}{F_1}$ લગભગ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo