યાદી $I$ ને યાદી $II$ સાથે જોડો.
યાદી $I$યાદી $II$
$A$. હેરોઈન$I$. હૃદય-રુધિરવાહિની તંત્ર પર અસર
$B$. મેરિજુઆના$II$. શારીરિક કાર્યોને ધીમા પાડે છે
$C$. કોકેઈન$III$. પીડાનાશક
$D$. મોર્ફિન$IV$. ડોપામાઈનના વહનમાં દખલ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $A-III, B-IV, C-I, D-II$
  • B
    $A-II, B-I, C-IV, D-III$
  • C
    $A-I, B-II, C-III, D-IV$
  • D
    $A-IV, B-III, C-II, D-I$

Explore More

Similar Questions

$CNS$ માં ઓપિયોઇડ રીસેપ્ટર્સ સાથે જોડાય છે અને ડિપ્રેસન્ટ તરીકે કાર્ય કરી શરીરની પ્રવૃત્તિઓને ધીમી કરે છે,તે ડ્રગ . . . . . . છે.

આજના યુવાનો માટે ચિંતાનું મુખ્ય કારણ શું છે?

તે વનસ્પતિને ઓળખો કે જેમાંથી નીચે આપેલ રાસાયણિક બંધારણ ધરાવતું રસાયણ મેળવવામાં આવે છે.

નીચેનામાંથી કઈ અસર નિકોટીન દ્વારા થતી નથી?
$(i)$ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે. $(ii)$ શ્વાસનળીમાં સોજો પ્રેરે છે. $(iii)$ રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે. $(iv)$ શરીરમાં ઓક્સિજનની ઊણપ પ્રેરે છે. $(v)$ જઠરમાંથી પાચક રસોનો સ્રાવ પ્રેરે છે.

તમાકુનો ઉપયોગ $...$ રીતે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo