વંદાના પાચનતંત્રને લગતી યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$A$. ખોરાકનો સંગ્રહ કરવા માટે વપરાતી રચના$I$. ગિઝાર્ડ (પેષણી)
$B$. અગ્રઆંત્ર અને મધ્યાંત્રના જોડાણ પર $6-8$ અંધનાલિકાઓનું વલય$II$. જઠરીય અંધાંત્ર (Gastric Caeca)
$C$. મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ પર $100-150$ પીળા રંગના પાતળા તંતુઓનું વલય$III$. માલ્પિઘિયન નલિકાઓ
$D$. ખોરાકને દળવા માટે વપરાતી રચના$IV$. અન્નસંગ્રહાશય (Crop)

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $A-I, B-II, C-III, D-IV$
  • B
    $A-IV, B-III, C-II, D-I$
  • C
    $A-III, B-II, C-IV, D-I$
  • D
    $A-IV, B-II, C-III, D-I$

Explore More

Similar Questions

વંદાના માદા પ્રજનનતંત્રનું વર્ણન કરો.

વંદાના પાચનતંત્રની આપેલી આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.

વંદા (cockroach) અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો અને સાચો વિકલ્પ પસંદ કરો.
$(i)$ માથું $6$ ખંડોના જોડાણથી બનેલું છે.
$(ii)$ મુખાગો બચકાં ભરવા અને ચાવવા પ્રકારના હોય છે.
$(iii)$ અન્નસંગ્રહાશય (Crop) એ મધ્યઆંત્રનો ભાગ છે.

કયા કોષો મીણનો સ્ત્રાવ કરે છે જે શરીરની દીવાલની બહારની બાજુએ આવેલા હોય છે?

દરેક શ્રેણીમાં અસંગત (odd one) શોધો:
પ્રોટોનેમા; મેસોથોરેક્સ; મેટાથોરેક્સ; કોક્સા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo