યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$a$. ક્લેમિડોમોનાસ $i$. મોસ
$b$. સાયકસ $ii$. ત્રિઅંગી (Pteridophyte)
$c$. સિલેજીનેલા $iii$. લીલ (Alga)
$d$. સ્ફેગ્નમ $iv$. અનાવૃત બીજધારી (Gymnosperm)

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $(a) - (iii), (b) - (i), (c) - (ii), (d) - (iv)$
  • B
    $(a) - (iii), (b) - (iv), (c) - (ii), (d) - (i)$
  • C
    $(a) - (iii), (b) - (ii), (c) - (i), (d) - (iv)$
  • D
    $(a) - (ii), (b) - (iii), (c) - (i), (d) - (iv)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વનસ્પતિઓમાં ફલન માત્ર પાણીની હાજરીમાં જ થાય છે?

આપેલ આકૃતિ માટે કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

બીજવિહીન વનસ્પતિઓને કેટલા જૂથમાં વિભાજીત કરવામાં આવી છે?

$(i)$ સેલાજીનેલા (Selaginella) અને સાલ્વિનિયા (Salvinia) વિષમબીજાણુક (heterosporous) વનસ્પતિઓ છે.
$(ii)$ ત્રિઅંગી (pteridophyte) ના જન્યુજનકને પ્રધેહ (prothallus) કહેવામાં આવે છે.
$(iii)$ સાયકસ (Cycas) માં પ્રકાંડ અશાખિત હોય છે.
$(iv)$ અનાવૃત બીજધારી (Gymnosperms) વિષમબીજાણુક હોય છે.
કેટલા વિધાન/વિધાનો સાચા છે?

$A.$ વોલ્વોક્સ $(Volvox)$ માં,યુગ્મનજ $(zygote)$ અંકુરણ પહેલાં અર્ધીકરણ પામીને ચાર એકકીય $(haploid)$ કોષો બનાવે છે.
$R.$ વોલ્વોક્સમાં એકવિધ $(haplontic)$ જીવનચક્ર જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo