યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$a$. ક્લેમિડોમોનાસ$i$. કોનિડિયા
$b$. પેનિસિલિયમ$ii$. ઝૂસ્પોર (ચલ બીજાણુ)
$c$. હાઈડ્રા$iii$. જેમ્યુલ્સ
$d$. વાદળી (સ્પોન્જ)$iv$. કલિકા

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $a-i, b-iv, c-iii, d-ii$
  • B
    $a-ii, b-i, c-iv, d-iii$
  • C
    $a-iii, b-ii, c-i, d-iv$
  • D
    $a-iv, b-iii, c-ii, d-i$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનામાં કુદરતી અસંયોગીજનન (પાર્થેનોજીનેસીસ) જોવા મળે છે?

નીચેનામાંથી એકકીય $(n)$ અને દ્વિકીય $(2n)$ રચનાઓને ઓળખો.
$I$ - ચલપુંજન્યુ (Zoospore),$II$ - ફલિતાંડ (Zygote),$III$ - અંડકોષ (Egg cell),$IV$ - જન્યુજનક (Gametophyte),$V$ - બીજાણુજનક (Sporophyte)
એકકીય રચનાઓ $\quad\quad$ દ્વિકીય રચનાઓ

કઈ પ્રક્રિયા દ્વારા સજીવોની સંખ્યામાં વધારો થાય છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

કેટલાક સજીવો જેવા કે $A, B, C$ અને $D$ માં માદા જન્યુ ફલન વગર વિકાસ પામીને નવા સજીવનું નિર્માણ કરે છે. સજીવોનો સાચો સમૂહ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo