કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$ (અશ્મિનું નામ)કૉલમ-$II$ (કપાલ ક્ષમતા)
$i$. હોમો હેબિલિસ$A$. $900 \ cc$
$ii$. નિયન્ડરથલ માનવ$B$. $650-800 \ cc$
$iii$. ઓસ્ટ્રેલોપિથેકસ$C$. $1400 \ cc$
$iv$. હોમો ઇરેક્ટસ$D$. $450-600 \ cc$

  • A
    $i-B, ii-C, iii-A, iv-D$
  • B
    $i-C, ii-B, iii-A, iv-D$
  • C
    $i-C, ii-B, iii-D, iv-A$
  • D
    $i-B, ii-C, iii-D, iv-A$

Explore More

Similar Questions

કયા આદિમાનવે અગ્નિ ઉત્પન્ન કરવા માટે પથ્થરોનો ઉપયોગ કર્યો હતો?

જાવા એપ-મેન (Java Ape-man) ની શોધ કોણે કરી હતી?

નીચેનામાંથી કયો માનવનો પૂર્વજ ચિત્રકામ અને ઓજાર બનાવવાનો શોખીન હતો?

$Homo$ $sapiens$ (આધુનિક માનવ) નો ઉદ્દવિકાસ કયા યુગ (Epoch) દરમિયાન થયો હતો?

ઇથોપિયા અને તાન્ઝાનિયામાં નીચેનામાંથી શું શોધાયું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo