કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ $I$ (પ્રાણીઓ)કૉલમ $II$ (શ્વસન અંગો)
$i$. વાદળી (Sponges)$a$. બાહ્ય ઝાલરો (External gills)
$ii$. કીટકો (Insects)$b$. કોષરસ પટલ (Plasma membrane)
$iii$. લિમ્યુલસ (Limulus)$c$. શ્વાસનળી (Tracheae)
$iv$. ઉભયજીવી ટેડપોલ (Amphibian tadpoles)$d$. બુક ગિલ્સ (Book gills)

  • A
    $i-b, ii-c, iii-d, iv-a$
  • B
    $i-b, ii-c, iii-a, iv-d$
  • C
    $i-c, ii-b, iii-d, iv-a$
  • D
    $i-c, ii-b, iii-a, iv-d$

Explore More

Similar Questions

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (વનસ્પતિનો ભાગ) કોલમ-$II$ (વાયુ વિનિમય રચના)
$P$. પર્ણો અને તરૂણ પ્રકાંડ $I$. વાતછિદ્ર
$Q$. કાષ્ઠમય પ્રકાંડ $II$. વાયુરંધ્ર
$R$. મૂળ $III$. મૂળરોમ

કીટકોનું શ્વસન અંગ....... છે.

નીચેનામાંથી કયા કીટકોના શ્વસન અંગો છે?

બીજમાં શ્વસન વાયુઓનું વિનિમય શેના દ્વારા થાય છે?

શ્વસન અંગોના સંદર્ભમાં,ખોટી જોડી/જોડીઓ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo