કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ-$I$ (વાહક પુલના લક્ષણો)કૉલમ-$II$ (અનુપ્રસ્થ છેદ)
$A$. અરીય,ચતુઃઆદિદારુક,પાછળના તબક્કે જલવાહક અને અન્નવાહક વચ્ચે એધા વલય$i$. એકદળી પ્રકાંડનો $T.S$
$B$. સહસ્થ,વર્ધમાન અને અંતઃદારુક$ii$. દ્વિદળી મૂળનો $T.S$
$C$. અરીય,બહુઆદિદારુક,એધા વલય વગરનો મોટો મજ્જા$iii$. એકદળી મૂળનો $T.S$
$D$. સહસ્થ,અવર્ધમાન,દ્રઢોતકીય પુલકંચુક સાથે$iv$. દ્વિદળી પ્રકાંડનો $T.S$

  • A
    $A-ii, B-iv, C-iii, D-i$
  • B
    $A-iii, B-iv, C-i, D-ii$
  • C
    $A-i, B-ii, C-iii, D-iv$
  • D
    $A-ii, B-iii, C-iv, D-i$

Explore More

Similar Questions

વનસ્પતિ અંતઃસ્થ રચના (Anatomy) સમજાવો અને તેનું મહત્વ જણાવો.

નીચેનાને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(a)$. દ્વિદળી પ્રકાંડમાં અધઃસ્તર (Hypodermis) $(i)$. ગેરહાજર
$(b)$. દ્વિદળી પ્રકાંડમાં પરિચક્ર (Pericycle) $(ii)$. મૃદુતકીય (Parenchymatous)
$(c)$. એકદળી પ્રકાંડમાં આધારક પેશી (Ground tissue) $(iii)$. સ્થૂલકોણક પેશીમય (Collenchymatous)
$(d)$. એકદળી પ્રકાંડમાં અન્નવાહક મૃદુતક (Phloem parenchyma) $(iv)$. દ્રઢોતકીય (Sclerenchymatous)

નીચેનાના ચોક્કસ કાર્યો લખો:
$(a)$ ચાલની નલિકા (Sieve tube)
$(b)$ આંતરપુલિય એધા (Interfascicular cambium)
$(c)$ સ્થૂલકોણક પેશી (Collenchyma)
$(d)$ વાયુતક પેશી (Aerenchyma)

નીચેના વચ્ચેના શરીરરચનાકીય તફાવતો દર્શાવવા માટે આકૃતિઓ દોરો:
$(a)$ એકદળી મૂળ અને દ્વિદળી મૂળ
$(b)$ એકદળી પ્રકાંડ અને દ્વિદળી પ્રકાંડ

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ વાહકપુલ (vascular bundle) ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo