કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$A$. મિથેનોલ$p$. ફિનોલનું સેલિસિલિક એસિડમાં રૂપાંતર
$B$. કોલ્બે પ્રક્રિયા$q$. વુડ સ્પિરિટ
$C$. વિલિયમસન પ્રક્રિયા$r$. વરાળને $573 \ K$ તાપમાને ગરમ કોપર પરથી પસાર કરવામાં આવે છે
$D$. $2^\circ$ આલ્કોહોલનું કીટોનમાં રૂપાંતર$s$. આલ્કાઈલ હેલાઈડની સોડિયમ આલ્કોક્સાઈડ સાથેની પ્રક્રિયા

  • A
    $A-s, B-r, C-q, D-p$
  • B
    $A-q, B-s, C-p, D-r$
  • C
    $A-q, B-p, C-s, D-r$
  • D
    $A-r, B-q, C-p, D-s$

Explore More

Similar Questions

ઉપર દર્શાવેલ રૂપાંતરણ કોના દ્વારા કરી શકાય છે?

જો પ્રારંભિક પદાર્થ $1-$મિથાઈલ$-1,2-$ઈપોક્સીસાયક્લોપેન્ટેન હોય,તો સોડિયમ મિથોક્સાઈડની મિથેનોલમાં પ્રક્રિયાથી મળતી નીપજ કઈ છે તે નક્કી કરો.

Difficult
View Solution

આપેલ પ્રક્રિયા માટે,$x$ નું મૂલ્ય કેટલું છે?

મુખ્ય નીપજ ઓળખો.

Difficult
View Solution

આણ્વીય સૂત્ર $C_4H_{10}O$ દ્વારા કેટલા મેટામેરિક ઈથર્સ દર્શાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo