નીચેનાને જોડો.
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(A)$ લેમાર્ક $(p)$ ફિન્ચ પક્ષી
$(B)$ ડી વ્રાયસ $(q)$ ઇવનિંગ પ્રિમરોઝ
$(C)$ ડાર્વિન $(r)$ જિરાફ
$(s)$ મેલેનિક મોથ

  • A
    $A-r, B-q, C-s$
  • B
    $A-r, B-q, C-p$
  • C
    $A-q, B-s, C-p$
  • D
    $A-r, B-s, C-p$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકનું નામ તેમના દ્વારા આપવામાં આવેલા સિદ્ધાંત સાથે યોગ્ય રીતે જોડાયેલું છે?

શાખિત ઉતરાધિકાર (Branching descent) એ નીચેનામાંથી કોનો મુખ્ય ખ્યાલ છે?

નીચેનામાંથી કઈ કલ્પના ડાર્વિનના ઉદ્દવિકાસવાદ સાથે જોડાયેલી નથી?

$HMS$ $Beagle$ નામના સમુદ્રી જહાજમાં વિશ્વભરની સમુદ્રી સફર કરીને કયા વૈજ્ઞાનિકે ઉદવિકાસના સિદ્ધાંતો આપ્યા?

વ્યાખ્યા અને સમજૂતી આપો: $Divergent$ (અપસારી) ઉત્ક્રાંતિ અને $Convergent$ (અભિસારી) ઉત્ક્રાંતિ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo