સ્તંભ-$I$ માં આપેલા જરાયુવિન્યાસના પ્રકારોને સ્તંભ-$II$ માં આપેલા તેમના ઉદાહરણો સાથે જોડો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(1)$ સીમાંત (Marginal)$(p)$ અર્જેમોન (Argemone)
$(2)$ અક્ષવર્તી (Axile)$(q)$ ડાયન્થસ (Dianthus)
$(3)$ ચર્મવર્તી (Parietal)$(r)$ વટાણા (Pea)
$(4)$ મુક્ત કેન્દ્રસ્થ (Free central)$(s)$ લીંબુ (Lemon)

  • A
    $(1-p), (2-q), (3-r), (4-s)$
  • B
    $(1-q), (2-r), (3-s), (4-p)$
  • C
    $(1-r), (2-s), (3-p), (4-q)$
  • D
    $(1-s), (2-p), (3-q), (4-r)$

Explore More

Similar Questions

અંડાશયની અંદર .......... ની ગોઠવણીને જરાયુવિન્યાસ (placentation) કહેવામાં આવે છે.

નીચેની વ્યાખ્યા આપો:
$Epipetalous$ $Stamen$ (દલલગ્ન પુંકેસર)

પુષ્પીય ઘટકોની ગોઠવણી જે અંશતઃ સર્પાકાર અને અંશતઃ ચક્રાકાર હોય તેને શું કહે છે?

એકસંઘી (monoadelphous) સ્થિતિમાં,પુંકેસરોમાં શું હોય છે?

$Michelia$ (ચંપો) માં કેવા પ્રકારના સ્ત્રીકેસર જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo