નીચેનાને જોડો.
$I$$II$$III$
$(P)$ Trichoderma polysporum$(a)$ statins$(i)$ clot buster
$(Q)$ Monascus purpureus$(b)$ streptokinase$(ii)$ organ transplant
$(R)$ Streptococcus$(c)$ cyclosporin-$A$$(iii)$ cholesterol lowering agent

  • A
    $P-(c-iii), Q-(b-i), R-(a-ii)$
  • B
    $P-(a-iii), Q-(c-i), R-(b-ii)$
  • C
    $P-(b-ii), Q-(a-i), R-(c-iii)$
  • D
    $P-(c-ii), Q-(a-iii), R-(b-i)$

Explore More

Similar Questions

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ પેક્ટિનેઝ અને પ્રોટીએઝ$(1)$ ક્લોટ બસ્ટર (જામેલ રુધિરને તોડનાર)
$(b)$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ$(2)$ પ્રતિકારકતા ઘટાડનાર (Immunosuppressive) ઘટક
$(c)$ સાયક્લોસ્પોરીન $A$$(3)$ ફળોના રસને શુદ્ધ કરવા
$(d)$ લાયપેઝ$(4)$ તેલી ડાઘ દૂર કરવા

નીચેનામાંથી કોનો ઉપયોગ રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે થાય છે?

નીચેના સજીવોને તેઓ જે ઉત્પાદનો બનાવે છે તેની સાથે જોડો:
$(a)$ લેક્ટોબેસિલસ $(i)$ ચીઝ
$(b)$ સેકેરોમાયસીસ સેરેવિસી $(ii)$ દહીં
$(c)$ એસ્પરજીલસ નાઇજર $(iii)$ સાઇટ્રિક એસિડ
$(d)$ એસીટોબેક્ટર એસેટી $(iv)$ બ્રેડ
$(v)$ એસિટિક એસિડ

સાચો વિકલ્પ પસંદ કરો.

દારૂની ફેક્ટરીઓમાં આલ્કોહોલ (ઈથેનોલ) ના ઉત્પાદન માટે નીચેનામાંથી કયો પદાર્થ ખૂબ જ સામાન્ય આધારક (substrate) તરીકે વપરાય છે?

નીચેના વિભાગોને યોગ્ય રીતે જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ સ્ટ્રેપ્ટોકોકસ$(1)$ આલ્કોહોલિક પીણાં
$(b)$ મોનાસ્કસ પુર્પુરિયસ$(2)$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ
$(c)$ ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ$(3)$ સ્ટેટિન્સ
$(d)$ સેક્કેરોમાયસીસ સેરેવિસી$(4)$ સાયકલોસ્પોરિન $A$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo