વનસ્પતિઓમાં આવશ્યક તત્વો અને તેમના કાર્યોને લગતી નીચેની જોડીઓ મેળવો:
તત્વ કાર્ય
$(a)$ આયર્ન (લોહ) $(i)$ પાણીનું પ્રકાશવિભાજન
$(b)$ ઝિંક (જસત) $(ii)$ પરાગરજનું અંકુરણ
$(c)$ બોરોન $(iii)$ ક્લોરોફિલના જૈવસંશ્લેષણ માટે જરૂરી
$(d)$ મેંગેનીઝ $(iv)$ $IAA$ નું જૈવસંશ્લેષણ

સાચો વિકલ્પ પસંદ કરો:

  • A
    $(iv), (i), (ii), (iii)$
  • B
    $(ii), (i), (iv), (iii)$
  • C
    $(iv), (iii), (ii), (i)$
  • D
    $(iii), (iv), (ii), (i)$

Explore More

Similar Questions

થાયેમીન અને બાયોટિનના બંધારણમાં કયું તત્વ હાજર હોય છે?

નીચેનામાંથી કયું/કયા આવશ્યક સૂક્ષ્મપોષકતત્વ નથી?

મૂલાગ્ર (root tip) ની વૃદ્ધિ માટે શું આવશ્યક છે?

વનસ્પતિઓમાં મેંગેનીઝની ઝેરી અસર (toxicity) એટલે શું?

ખનીજ તત્વ $Sodium$ $(Na^+)$ શેમાં ભાગ ભજવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo