નીચેનાને જોડો.
યાદી-$I$ (પોલિમર/પ્રકાર) યાદી-$II$ (મોનોમર/ઉદાહરણ)
$A$. યોગશીલ પોલિમર $I$. બેકેલાઇટ
$B$. સંઘનન પોલિમર $II$. $2$-મિથાઇલ-$1,3$-બ્યુટાડાયીન
$C$. એક્રિલન $III$. $2,3$-ડાયમિથાઇલ-$1,3$-બ્યુટાડાયીન
$D$. રબર $IV$. વિનાઇલ સાયનાઇડ
$V$. પોલીથીન

સાચો જવાબ છે:

  • A
    $A-V, B-I, C-IV, D-II$
  • B
    $A-V, B-I, C-II, D-III$
  • C
    $A-I, B-V, C-IV, D-II$
  • D
    $A-I, B-V, C-II, D-III$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ઉકળતા એક્વા-રેજિયા (aqua-regia) સામે પ્રતિરોધક છે?

સાંશ્લેષિત રબર નીયોપ્રિન ..... છે.

બાયોડિગ્રેડેબલ પોલિમર એટલે શું? બાયોડિગ્રેડેબલ એલિફેટિક પોલિએસ્ટરનું એક ઉદાહરણ આપો.

Buna $-N$ અને Buna $-S$ વચ્ચેનો તફાવત સમજાવો.

નીચેનામાંથી જૈવ-વિઘટનીય (biodegradable) પોલીમર ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo