નીચેના પૂર્વગોને તેમના ગુણકો સાથે જોડો:
પૂર્વગો ગુણકો
$i$. માઇક્રો $10^6$
$ii$. ડેકા $10^9$
$iii$. મેગા $10^{-6}$
$iv$. ગીગા $10^{15}$
$v$. ફેમટો $10$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) પૂર્વગો અને તેમના અનુરૂપ ગુણકોની સાચી જોડી નીચે મુજબ છે:
$i$. માઇક્રો = $10^{-6}$
$ii$. ડેકા = $10^1$
$iii$. મેગા = $10^6$
$iv$. ગીગા = $10^9$
$v$. ફેમટો = $10^{-15}$

Explore More

Similar Questions

જો એવોગેડ્રો આંકનું મૂલ્ય $6.023 \times 10^{23} \ mol^{-1}$ હોય અને બોલ્ટ્ઝમેન અચળાંકનું મૂલ્ય $1.380 \times 10^{-23} \ J \ K^{-1}$ હોય,તો સાર્વત્રિક વાયુ અચળાંકના ગણતરી કરેલા મૂલ્યમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી હશે?

$6.0023$ માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

જ્યોતિ તીવ્રતાનો $SI$ એકમ જણાવો.

સાર્થક અંકના નિયમ મુજબ, $12.11$, $18.0$ અને $1.012$ નો સરવાળો કરવાથી મળતું પરિણામ છે:

દળ (Mass) અને વજન (Weight) ની વ્યાખ્યા આપો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo