List-$I$ માં આપેલી પ્રક્રિયાઓને List-$II$ માં તેમના નીપજો સાથે જોડો:
List-$I$List-$II$
$A$. $1,6$-ડાયબ્રોમોહેક્ઝેનની $Zn$ સાથેની પ્રક્રિયા.$i$. $H_3C-C \equiv CH$
$B$. ઇથેનોલની $443 \ K$ તાપમાને સાંદ્ર $H_2SO_4$ સાથેની પ્રક્રિયા.$ii$. $H_2C=CH_2$
$C$. બેન્ઝોઈલ પેરોક્સાઈડની હાજરીમાં પ્રોપીનની $HBr$ સાથેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ.$iii$. $CH_3-CH_2-CH_2-Br$
$D$. $1,1$-ડાયબ્રોમોપ્રોપેનની $433 \ K$ તાપમાને $NaNH_2$ સાથેની પ્રક્રિયા.$iv$. સાયક્લોહેક્ઝેન

  • A
  • B
  • C
  • D

Explore More

Similar Questions

નીચેનામાંથી ક્યો પ્રક્રિયક ગ્લીસરોલનું એક્રોલીનમાં રૂપાંતર કરશે?

Difficult
View Solution

નીચેની પ્રતિક્રિયાને ધ્યાનમાં લો જેમાં મધ્યવર્તી કાર્બોકેટાયન અંતિમ ઉત્પાદન આપવા માટે $H^{+}$ ગુમાવે છે:
નીચેનામાંથી કયું ઉર્જા પ્રોફાઇલ એકંદર પ્રતિક્રિયાનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરે છે?

ઉપરની પ્રક્રિયામાં બનતી અંતિમ નીપજ કઈ છે?

પેટ્રોલિયમ રિફાઇનિંગ એટલે:

List-$I$ માં આપેલી પ્રક્રિયાઓને List-$II$ માં તેમના મુખ્ય નીપજો સાથે જોડો:
List-$I$ (પ્રક્રિયા)List-$II$ (મુખ્ય નીપજ)
$A. CH_3-C \equiv CH \xrightarrow{H_2O, Hg^{2+}/H^+, 333K}$$I. CH_3-CH(OH)-CH_3$
$B. CH_3COONa \xrightarrow{H_2O, Pt, \text{electrolysis}}$$II. CH_3-CO-CH_3$
$C. CH_3-CH=CH_2 \xrightarrow{H_2O/H^+}$$III. CH_3-CH(OH)-CH_2OH$
$D. CH_3-CH=CH_2 \xrightarrow{H_2O, \text{dil. } KMnO_4, 273K}$$IV. CH_3-CH_3$
$V. CH_4$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo