નીચેનાને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(1)$ એકદળી પ્રકાંડ $(a)$ બુલિફોર્મ કોષો
$(2)$ એકદળી મૂળ $(b)$ કેસ્પેરિયન પટ્ટીઓ
$(3)$ એકદળી પર્ણ $(c)$ બહુઆદિ (Polyarch) જલવાહક પુલ
$(d)$ વાહીપુલ સહસ્થ અને બંધ

  • A
    $(1-d), (2-c), (3-b)$
  • B
    $(1-a), (2-c), (3-d)$
  • C
    $(1-c), (2-d), (3-a)$
  • D
    $(1-d), (2-c), (3-a)$

Explore More

Similar Questions

સહસ્થ,પાશ્વીય અને વર્ધમાન વાહિપુલ આ અંગની લાક્ષણિકતા છે:

વાહક પુલ (Vascular bundles) શેમાં વિખરાયેલા હોય છે?

મકાઈના પ્રકાંડની અધિસ્તર (epidermis) ની લાક્ષણિકતાઓ વર્ણવો.

એકદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી કારણ કે

જવ $(Hordeum \text{ } vulgare)$ ના પ્રકાંડમાં વાહિપૂલો ....... હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo