નીચેનાને જોડો:
યાદી-$I$ (પોલિમર) યાદી-$II$ (પ્રકાર)
$A$. બ્યુના-$N$-રબર $I$. રેસા (Fibre)
$B$. ટેરિલીન $II$. થર્મોસેટિંગ પોલિમર
$C$. પોલિસ્ટાયરીન $III$. ઇલાસ્ટોમર
$D$. યુરિયા-ફોર્માલ્ડિહાઇડ રેઝિન $IV$. થર્મોપ્લાસ્ટિક પોલિમર

  • A
    $A-III, B-I, C-IV, D-II$
  • B
    $A-III, B-IV, C-I, D-II$
  • C
    $A-I, B-II, C-III, D-IV$
  • D
    $A-IV, B-III, C-II, D-I$

Explore More

Similar Questions

કુદરતી અને કૃત્રિમ પોલિમર એટલે શું? દરેક પ્રકારના બે ઉદાહરણો આપો.

નાયલોન $6,6$ એ શું નથી?

નીચેનામાંથી કયું એડિશન (યોગશીલ) પોલીમર નથી?

નીચેનામાંથી શાખિત શૃંખલા ધરાવતા પોલીમરને ઓળખો:

$Z-M_n-Y$ પ્રકારના પોલિમર,એટલે કે જેઓ પુનરાવર્તિત એકમ ઉપરાંત વિદેશી અણુ ધરાવે છે,તેમને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo