નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$ (મગજની ક્ષમતા)
$(P)$ હોમો ઇરેક્ટસ$(a) 1400 \text{ cc}$
$(Q)$ હોમો હેબિલિસ$(b) 900 \text{ cc}$
$(R)$ નિયાન્ડરથલ માનવ$(c) 650-800 \text{ cc}$
$(S)$ આધુનિક હોમો સેપિયન્સ$(d) 1350 \text{ cc}$

  • A
    $P-c, Q-b, R-a, S-d$
  • B
    $P-b, Q-c, R-a, S-d$
  • C
    $P-a, Q-b, R-c, S-d$
  • D
    $P-b, Q-a, R-c, S-d$

Explore More

Similar Questions

નીચેના જોડકાં જોડો:-
$(a)$ ઓસ્ટ્રેલોપિથેક્સ $(i)$ પ્રથમ માનવ જેવો
$(b)$ હોમો હેબિલીસ $(ii)$ શરીરના રક્ષણ માટે ચામડીનો ઉપયોગ કરતા
$(c)$ હોમો ઈરેક્ટસ $(iii)$ આફ્રિકામાં ઉદભવ્યા
$(d)$ નિએન્ડરથલ માનવ $(iv)$ કદાચ માંસ ખાતા
$(e)$ હોમોસેપિઅન્સ $(v)$ પથ્થરના ઓજારોથી શિકાર કરતા અને ફળો ખાતા

બ્લુમેનબેક (Blumenbach) ના પરંપરાગત વર્ગીકરણ મુજબ,માનવની કુલ કેટલી જાતિઓ માન્ય છે?

$Homo$ $erectus$ વિશે સાચું વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કયા પૂર્વજમાં કમાન આકારનું તાળવું (arched palate) અને સમાન કદના દાંત જોવા મળ્યા હતા?

આશરે $15$ મિલિયન વર્ષ પહેલાં (mya),પ્રાઈમેટ્સમાં $.........$ વધુ માનવ જેવા હતા જ્યારે $.........$ વધુ વાનર જેવા હતા.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo