કૉલમ $I$ માં આપેલી વસ્તુઓને કૉલમ $II$ સાથે જોડો અને નીચે આપેલા સાચા વિકલ્પને પસંદ કરો:
કૉલમ $I$કૉલમ $II$
$(a)$ ફાઈબ્રિનોજન$(i)$ આસૃતિ સંતુલન
$(b)$ ગ્લોબ્યુલિન$(ii)$ રુધિર ગંઠાવવાની પ્રક્રિયા
$(c)$ આલ્બ્યુમિન$(iii)$ રક્ષણાત્મક તંત્ર

  • A
    $a-ii, b-iii, c-i$
  • B
    $a-iii, b-ii, c-i$
  • C
    $a-i, b-iii, c-ii$
  • D
    $a-i, b-ii, c-iii$

Explore More

Similar Questions

કયું રુધિરજૂથ સર્વદાતા (universal donor) છે?

ડેક્સટ્રાનનો ઉપયોગ શેમાં થાય છે?

સસ્તન પ્રાણીઓમાં અસ્થિમજ્જા (bone marrow) ની મુખ્ય ભૂમિકા શું છે?

જ્યારે રુધિરમાં $W.B.C.$ ની સંખ્યા તેની ઈષ્ટતમ સંખ્યા કરતા ઘટી જાય,ત્યારે તેને શું કહેવાય છે?

રુધિરજૂથની $ABO$ પદ્ધતિમાં,જો બંને એન્ટિજન હાજર હોય પરંતુ કોઈ ઍન્ટિબોડી ન હોય,તો વ્યક્તિનું રુધિરજૂથ ................... હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo