પ્રાણીના નામ (Column-$I$) ને તેની એક લાક્ષણિકતા (Column-$II$) અને તે જે સમુદાય/વર્ગ (Column-$III$) માં આવે છે તેની સાથે જોડો.

  • A
    Ichthyophis - સ્થળજ - Reptilia
  • B
    Limulus - શરીર કાઈટિનયુક્ત બાહ્યકંકાલથી ઢંકાયેલું - Pisces
  • C
    Adamsia - અરીય સમમિતિ - Porifera
  • D
    Petromyzon - બાહ્ય પરોપજીવી - Cyclostomata

Explore More

Similar Questions

ચૂષમુખા (Cyclostomata) વર્ગના પ્રાણીઓ મુખના અગ્ર ભાગે શું ધરાવે છે?

જડબાવિહિન પૃષ્ઠવંશીઓને ......... સમૂહમાં મૂકવામાં આવે છે.

ચૂષમુખા $(Cyclostomata)$ માટે નીચેનામાંથી કયાં વિધાનો સાચા છે?
$I$ - તેઓ ચૂષક પ્રકારનું અને હનુવિહિન ગોળાકાર મુખ ધરાવે છે.
$II$ - તેમનું શરીર ભીંગડા અને યુગ્મ મીનપક્ષો ધરાવતું નથી.
$III$ - તેમની ખોપરી અને કરોડસ્તંભ કાસ્થિમય છે.
$IV$ - તેઓ બંધ પ્રકારનું પરિવહનતંત્ર ધરાવે છે.
$V$ - ચૂષમુખા મીઠા પાણીમાં રહે છે, પરંતુ અંડજનન માટે દરિયામાં સ્થળાંતર કરે છે.
$VI$ - તેઓ સીધો વિકાસ દર્શાવે છે.

નીચેનામાંથી કયો સમૂહ જડબાંવિહીન પ્રાણીઓનો છે?

ઉપસમુદાય $Agnatha$ (હનુવિહીન) માં કયા પ્રાણીનો સમાવેશ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo