કૉલમ-$I$ માં આપેલા સજીવોને કૉલમ-$II$ માં આપેલા તેમના નિવાસસ્થાન સાથે જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ હેલોફાઇલ્સ$(i)$ ગરમ પાણીના ઝરા
$(b)$ થર્મોએસિડોફાઇલ્સ$(ii)$ જલીય પર્યાવરણ
$(c)$ મિથેનોજેન્સ$(iii)$ વાગોળતા પ્રાણીઓનું પાચનતંત્ર
$(d)$ સાયનોબેક્ટેરિયા$(iv)$ ક્ષારયુક્ત વિસ્તાર

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $(a)-(iv), (b)-(i), (c)-(iii), (d)-(ii)$
  • B
    $(a)-(i), (b)-(ii), (c)-(iii), (d)-(iv)$
  • C
    $(a)-(iii), (b)-(iv), (c)-(ii), (d)-(i)$
  • D
    $(a)-(ii), (b)-(iv), (c)-(iii), (d)-(i)$

Explore More

Similar Questions

બૅક્ટેરિયામાં પ્લાઝમિડ ............... છે.

આર્કિયા (Archaea) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વનસ્પતિ રોગકારક બેક્ટેરિયા સામાન્ય રીતે .......... હોય છે.

સાયનોબેક્ટેરિયાનું મહત્વ શું છે?

ગ્રામ-પોઝિટિવ અને ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા વચ્ચેનો તફાવત શેને કારણે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo