| યાદી-$I$ | યાદી-$II$ |
| $(a)$ સ્પાયરોગાયરા | $(i)$ પ્રભાવી દ્વિકીય બીજાણુજનક વાહક વનસ્પતિ,અત્યંત ઘટાડો પામેલ નર કે માદા જન્યુજનક સાથે |
| $(b)$ ફર્ન | $(ii)$ પ્રભાવી એકકીય મુક્ત-જીવી જન્યુજનક |
| $(c)$ ફ્યુનારિયા | $(iii)$ પ્રભાવી દ્વિકીય બીજાણુજનક જે પ્રોથેલસ નામના ઘટાડો પામેલ જન્યુજનક સાથે એકાંતરણ પામે છે |
| $(d)$ સાયકસ | $(iv)$ પ્રભાવી એકકીય પર્ણમય જન્યુજનક જે આંશિક રીતે આધારિત બીજાણુજનક સાથે એકાંતરણ પામે છે |
Explore More
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
| $A$. નાતાલ વૃક્ષ | $i$. બેનિટાઈટિસ |
| $B$. અશ્મિભૂત વનસ્પતિ | $ii$. સાયકસ |
| $C$. સુશોભન માટેની વનસ્પતિ | $iii$. ઓરોકેરિયા |
| $D$. વિશ્વનું ઊંચામાં ઊંચું વૃક્ષ | $iv$. સીકોઈયા |
| $v$. થુજા |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo