કોલમ $I$ માં આપેલા રુધિર કોષોના પ્રકારને કોલમ $II$ માં તેમની રચના અને કોલમ $III$ માં તેમના કાર્ય સાથે જોડો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ $I$ કોલમ $II$ અને $III$
$I$. રક્તકણો (Erythrocytes) $D$. કોષકેન્દ્રવિહીન,અંતર્ગોળ અને ગોળાકાર; $N$. $O_2$ અને $CO_2$ વાયુઓનું વહન.
$II$. ન્યુટ્રોફિલ્સ $A$. ગોળાકાર મોટા કોષો,અનેક ખંડો ધરાવતું કોષકેન્દ્ર; $O$. ભક્ષકકોષ તરીકેનું કાર્ય.
$III$. લિમ્ફોસાઇટ્સ $C$. ગોળાકાર કોષકેન્દ્ર,કણિકાવિહીન કોષરસ; $M$. હ્યુમરલ અને કોષ-આધારિત પ્રતિકારકતા.
$IV$. થ્રોમ્બોસાઇટ્સ $B$. નાના,અંડાકાર કોષીય ટુકડાઓ; $L$. રુધિર ગંઠાવવાની પ્રક્રિયા.

  • A
    $I-D-L, II-C-N, III-A-O, IV-B-M$
  • B
    $I-A-O, II-C-N, III-B-L, IV-D-M$
  • C
    $I-D-N, II-A-O, III-C-M, IV-B-L$
  • D
    $I-B-O, II-D-M, III-C-N, IV-A-L$

Explore More

Similar Questions

ખોટા વાક્ય(ઓ) પસંદ કરો.
$(I)$ પુખ્ત વયના લોકોમાં $RBCs$ લાલ અસ્થિમજ્જામાં બને છે,શ્વેત અસ્થિમજ્જામાં નહીં.
$(II)$ હિમોગ્લોબિન નામના પ્રોટીનની હાજરીને કારણે $RBCs$ લાલ રંગના હોય છે.
$(III)$ મોટાભાગના સસ્તન પ્રાણીઓમાં $RBCs$ માં કોષકેન્દ્ર હાજર હોય છે અને તેનો આકાર બાયકોનકેવ (દ્વિ-અંતર્ગોળ) હોય છે.
$(IV)$ એક સ્વસ્થ વ્યક્તિના દર $1000 \, ml$ રુધિરમાં $12-16 \, g$ હિમોગ્લોબિન હોય છે.

ટેસ્ટટ્યુબમાં રુધિર ગંઠાવાની ક્રિયાને થોડા પ્રમાણમાં ........ ઉમેરવાથી અટકાવી શકાય છે.

સ્તંભ-$I$ માં આપેલા શબ્દોને સ્તંભ-$II$ માં તેમની સમજૂતી સાથે જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$A$. પોલિસાઇથેમિયા$I$. WBCs ની સંખ્યામાં ઘટાડો
$B$. એરિથ્રોસાઇટોપેનિયા$II$. RBCs ની સંખ્યામાં વધારો
$C$. લ્યુકેમિયા$III$. RBCs ની સંખ્યામાં ઘટાડો
$D$. લ્યુકોપેનિયા$IV$. WBCs ની સંખ્યામાં અનિયંત્રિત વધારો

નીચેનામાંથી ક્યા વિધાનો સાચાં છે?

$A$. બેઝોફિલ્સ એ કુલ $WBC$માંના વિપુલ પ્રમાણમાં આવેલા કોષો છે.

$B$. બેઝોફિલ્સ હીસ્ટામાઈન, સેરોટોનીન અને હિપેરીનનો સ્ત્રાવ કરે છે.

$C$. બેઝોફિલ્સ એ સોજો (દાહ)ના પ્રતિચારમાં સામેલ છે.

$D$. બેઝોફિલ્સ કીડની આકારનું કોષકેન્દ્ર ધરાવે છે.

$E$. બેઝોફિલ્સ એ અકણિકામમય કોષ છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

કયા $WBC$ (શ્વેતકણ) નો જીવનકાળ સૌથી વધુ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo