$C-H$ બંધની મહત્તમ બંધ ઉર્જા કયા સંયોજનમાં જોવા મળે છે?

  • A
    ઈથેન
  • B
    ઈથીન
  • C
    ઈથાઈન
  • D
    ત્રણેયમાં સમાન

Explore More

Similar Questions

$2-$પેન્ટાઇન ની પ્રવાહી એમોનિયામાં સોડિયમ સાથેની પ્રક્રિયાથી સંયોજન $A$ મળે છે. $A$ શું છે?

નીચેનામાંથી કયું એમોનિકલ સિલ્વર નાઈટ્રેટના દ્રાવણ સાથે પ્રક્રિયા કરતું નથી?

નીચેનામાંથી કયું વધુ એસિડિક છે?

$2,3$-ડાયબ્રોમોબ્યુટેનને બે તબક્કાની પ્રક્રિયામાં $2$-બ્યુટાઇનમાં રૂપાંતરિત કરવા માટે શેનો ઉપયોગ થાય છે?

સૌથી વધુ એસિડિક હાઇડ્રોજન શેમાં હાજર છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo