$H_2O$ ની મહત્તમ ઘનતા કયા તાપમાને હોય છે?

  • A
    $32\,^{\circ}F$
  • B
    $4\,^{\circ}K$
  • C
    $4\,^{\circ}F$
  • D
    $39.2\,^{\circ}F$

Explore More

Similar Questions

$H_2O$ ની મહત્તમ ઘનતા .......... $^\circ F$ તાપમાને હોય છે.

થર્મોઈલેક્ટ્રિક થર્મોમીટર કયા સિદ્ધાંત પર આધારિત છે?

તાપમાનના કયા સંપૂર્ણ ગાળામાં તાપમાન માપવા માટે પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટર જેટલું અન્ય કોઈ થર્મોમીટર યોગ્ય નથી?

$Assertion :$ ફેરનહીટ એ તાપમાન માપવા માટેનો સૌથી નાનો એકમ છે.
$Reason :$ ફેરનહીટ એ તાપમાન માપવા માટે વપરાયેલ પ્રથમ તાપમાન સ્કેલ હતો.

કેલ્વિન સ્કેલ પર એક પદાર્થનું તાપમાન $X \; K$ માલૂમ પડે છે. જ્યારે તેને ફેરનહીટ થર્મોમીટર દ્વારા માપવામાં આવે છે,ત્યારે તે $X \; ^\circ F$ માલૂમ પડે છે. તો $X$ નું મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo