$Na_2CO_3 + K_2CO_3$ ના મિશ્રણનું ગલનબિંદુ કેટલું હોય છે?

  • A
    $Na_2CO_3$ કરતા વધારે
  • B
    $K_2CO_3$ કરતા વધારે
  • C
    $Na_2CO_3$ અને $K_2CO_3$ બંને કરતા ઓછું
  • D
    માત્ર $K_2CO_3$ કરતા ઓછું

Explore More

Similar Questions

આલ્કલી ધાતુઓ પ્રબળ રિડક્શનકર્તા છે કારણ કે

$s$-બ્લોક તત્વો તેમના મોટા પરમાણ્વીય કદ,ઓછી આયનીકરણ એન્થાલ્પી,અચળ $+1$ ઓક્સિડેશન અવસ્થા અને તેમના ઓક્સોક્ષારની દ્રાવ્યતા દ્વારા લાક્ષણિકતા ધરાવે છે. આ લાક્ષણિકતાઓના પ્રકાશમાં તેમના ઓક્સાઇડ,હેલાઇડ અને ઓક્સોક્ષારની પ્રકૃતિનું વર્ણન કરો.

Difficult
View Solution

એક ધાતુ $M$ એ $N_2$ સાથે પ્રક્રિયા કરીને સંયોજન '$A$' $(M_3N)$ આપે છે. '$A$' ને ઊંચા તાપમાને ગરમ કરતા તે પાછું '$M$' આપે છે અને '$A$' ની $H_2O$ સાથે પ્રક્રિયા કરતા વાયુ '$B$' મળે છે. '$B$' ને $CuSO_4$ ના દ્રાવણમાંથી પસાર કરતા તે દ્રાવણને ભૂરા રંગનું બનાવે છે. $A$ અને $B$ શું હોઈ શકે?

બે આલ્કલી હેલાઇડ ક્ષાર,$ACl$ અને $BCl$,તેમના જ્યોત કસોટીમાં અનુક્રમે ઘેરો લાલ (crimson red) અને જાંબલી રંગ આપે છે. $A$ અને $B$ અનુક્રમે શું છે?

નીચેનામાંથી કયો ગુણધર્મ $Li$ નો અસામાન્ય ગુણધર્મ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo