નીચેનામાંથી કયા જૂથના સભ્યો વિશેષ અલિંગી પ્રજનન રચનાઓ દ્વારા પ્રજનન કરે છે?

  • A
    લીલ,દ્વિઅંગી (Bryophytes)
  • B
    ફૂગ,લીલ
  • C
    ત્રિઅંગી (Pteridophytes),આવૃત બીજધારી (Angiosperms)
  • D
    ફૂગ,ત્રિઅંગી (Pteridophytes)

Explore More

Similar Questions

કઈ વનસ્પતિમાં સુરીન $(Turion)$ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે?

અલિંગી પ્રજનનમાં,કલિકાસર્જન પદ્ધતિ $..........$ માં સામાન્ય છે.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા/રચના દ્વારા ઉત્પન્ન થયેલ સંતતિ ક્લોન (clone) દર્શાવે છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિ પ્રજનનની કુદરતી પદ્ધતિ નથી?

અમીબા $(Amoeba)$ ને અમર કેમ કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo