$0.8 \ M \ H_2SO_4$ દ્રાવણની મોલાલિટી (ઘનતા $1.06 \ g \ cm^{-3}$) . . . . . . $\times 10^{-3} \ m$ છે.

  • A
    $814$
  • B
    $817$
  • C
    $816$
  • D
    $815$

Explore More

Similar Questions

$80 \ g \ mol^{-1}$ મોલર વજન ધરાવતું સંયોજન $H_2X$ એ $0.4 \ g \ mL^{-1}$ ઘનતા ધરાવતા દ્રાવકમાં ઓગળેલું છે. દ્રાવ્ય થયા પછી કદમાં કોઈ ફેરફાર થતો નથી તેમ ધારતા,$3.2 \ M$ દ્રાવણની મોલાલિટી કેટલી થાય?

મિથેનોલના $5.2 \ m$ દ્રાવણમાં મિથેનોલનો મોલ અંશ શોધો.

મોલ અંશનો એકમ શું છે?

બેન્ઝિનમાં બનાવેલ $x$ મોલલ દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ $0.2$ હોય,તો $x$ નું મૂલ્ય ...... થાય.

Difficult
View Solution

જો $80 \ g$ $NaOH$ ને $54 \ g$ પાણી સાથે મિશ્ર કરીને દ્રાવણ બનાવવામાં આવે,તો પાણીનો મોલ અંશ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo