કોઈપણ દ્રાવણનો મોલ અંશ $(X)$ કોના બરાબર હોય છે?

  • A
    $ \frac{\text{દ્રાવ્યના મોલની સંખ્યા}}{\text{દ્રાવણનું કદ (લીટરમાં)}} $
  • B
    $ \frac{\text{દ્રાવ્યના ગ્રામ તુલ્યાંકની સંખ્યા}}{\text{દ્રાવણનું કદ (લીટરમાં)}} $
  • C
    $ \frac{\text{દ્રાવ્યના મોલની સંખ્યા}}{\text{દ્રાવકનું દળ (kg માં)}} $
  • D
    $ \frac{\text{કોઈપણ ઘટકના મોલની સંખ્યા}}{\text{બધા ઘટકોના કુલ મોલની સંખ્યા}} $

Explore More

Similar Questions

જો એક જલીય દ્રાવણની મોલાલિટી $m$ હોય અને દ્રાવ્યનો મોલ-અંશ $y$ હોય,તો નીચેનામાંથી ક્યો સંબંધ સાચો છે?

દ્રાવણની મોલાલિટી $(m)$ અને મોલારિટી $(M)$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે? ($d = $ ઘનતા $g/mL$ માં અને $M_{solute} = $ દ્રાવ્યનું મોલર દળ $g/mol$ માં)

Difficult
View Solution

જો દ્રાવણ વજનથી $98\% \ H_2SO_4$ હોય અને તેની ઘનતા $1.8 \ g/mL$ હોય,તો તેની મોલારીટી ....... $M$ થાય.

$0.2 \, M \, HCl$ ના $2 \, L$ દ્રાવણ તૈયાર કરવા માટે $HCl$ ના બે દ્રાવણો $A$ $(0.5 \, M)$ અને $B$ $(0.1 \, M)$ ના કેટલા કદ મિશ્ર કરવા પડશે?

નીચેનામાંથી કયા દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo