લેસર દ્વારા $6 \times 10^{14} \,Hz$ આવૃત્તિનો એકવર્ણી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર $2 \times 10^{-3} \,W$ છે. આ પ્રકાશ કિરણમાં ફોટોનની ઉર્જા . . . . . . eV છે.

  • A
    $3.5$
  • B
    $4$
  • C
    $3$
  • D
    $2.5$

Explore More

Similar Questions

આપણી આંખ લીલા પ્રકાશ $(\lambda = 5000 \ \mathring{A})$ ના $5 \times 10^4$ ફોટોન / ચો.મીટર $\cdot$ સેકન્ડ જોઈ શકે છે. જો કાન $10^{-13} \ W/m^2$ ની તીવ્રતા પારખી શકે,તો આંખ કાન કરતા કેટલા ગણી વધારે સંવેદી છે?

જો પારજાંબલી $(\lambda \approx 400 \ nm)$,દ્રશ્યમાન $(\lambda \sim 550 \ nm)$ અને ઈન્ફ્રારેડ $(\lambda \sim 700 \ nm)$ પ્રકાશના ઉદ્દગમોમાં પ્રત્યેકનું રેટિંગ $100 \ W$ હોય,તો એકમ સમયમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા સૌથી વધારે કોના માટે હોય?

$60 \,W$ નો એક સ્ત્રોત $662.5 \,nm$ તરંગલંબાઈનો એકવર્ણી પ્રકાશ ઉત્સર્જિત કરે છે. પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોનની સંખ્યા કેટલી હશે?

$10\,W$ ના બલ્બ દ્વારા $10\,s$ માં ઉત્સર્જિત ફોટોનની સંખ્યા શોધો,જો પ્રકાશની તરંગલંબાઇ $1000\,\mathring{A}$ હોય.

$3000 \, \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો એકવર્ણી પ્રકાશ $4 \, cm^2$ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર આપાત થાય છે. જો પ્રકાશની તીવ્રતા $150 \, mW/m^2$ હોય, તો ફોટોન સપાટી પર અથડાવાનો દર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo