મોટાભાગના વાસ્તવિક વાયુઓ કઈ સ્થિતિમાં આદર્શ વાયુ જેવું વર્તન કરે છે?

  • A
    ઓછું દબાણ અને ઓછું તાપમાન
  • B
    વધારે દબાણ અને વધારે તાપમાન
  • C
    વધારે દબાણ અને ઓછું તાપમાન
  • D
    ઓછું દબાણ અને વધારે તાપમાન

Explore More

Similar Questions

આદર્શ વાયુ એટલે શું?

આદર્શ વાયુ વિશે ખોટું વિધાન પસંદ કરો.

આધુનિક વેક્યૂમ પંપ ઓરડાના તાપમાને $(300 \, K)$ પાત્રને $4.0 \times 10^{-15} \, atm$ ના દબાણ સુધી ખાલી કરી શકે છે. જો $R = 8.0 \, J \cdot K^{-1} \cdot mol^{-1}$,$1 \, atm = 10^5 \, Pa$ અને $N_A = 6 \times 10^{23} \, mol^{-1}$ લેવામાં આવે,તો ખાલી કરેલા પાત્રમાં વાયુના અણુઓ વચ્ચેનું સરેરાશ અંતર કેટલા ક્રમનું હશે?

જો આંતર-આણ્વીય બળો દૂર કરવામાં આવે,તો પ્રમાણિત તાપમાન અને દબાણ $(STP)$ પર $4.5 \ kg$ પાણીનું કદ કેટલું થશે?

Difficult
View Solution

$STP$ પર આદર્શ વાયુના અણુઓ વચ્ચેનું સરેરાશ અંતર આશરે કેટલા ક્રમનું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo