$Plasmodium$ નો પ્રચલનશીલ,લાંબો યુગ્મનજ (zygote) ક્યાં જોવા મળે છે?

  • A
    મનુષ્યના $RBCs$
  • B
    મનુષ્યનું યકૃત
  • C
    મચ્છરની લાળ ગ્રંથિઓ
  • D
    મચ્છરનું આંતરડું

Explore More

Similar Questions

$Plasmodium$ (પ્લાઝમોડિયમ) નું અલિંગી જીવનચક્ર ..........માં પૂર્ણ થાય છે.

માદા ગેમેટોસાઇટને શું કહે છે?

મેલેરિયામાં,પ્રજીવના ફલન બાદ ફલિતાંડના નિર્માણ માટેના ગેમેટ (જન્યુઓ) ક્યાં તૈયાર થાય છે?

$Plasmodium$ $vivax$ ના ગેમેટોસાઇટ્સનું ફલન . . . . . . માં થાય છે.

$Plasmodium$ નો ચેપી તબક્કો જે માનવ શરીરમાં પ્રવેશ કરે છે તે કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo