આર્કિગોનિયા દ્વારા મુક્ત થતા રાસાયણિક પદાર્થોના પ્રતિભાવમાં શુક્રકોષોનું આર્કિગોનિયલ ગ્રીવા તરફનું હલનચલન શું કહેવાય છે?

  • A
    રસાયણાવર્તન (Chemotropism)
  • B
    રસાયણાનુચલન (Chemotaxis)
  • C
    પ્રકાશનુચલન (Phototaxis)
  • D
    જલાનુવર્તન (Hydrotropism)

Explore More

Similar Questions

બ્રાયોફાઇટ્સના ગેમેટોફાઇટ્સની તુલનામાં,વાહક પેશીધારી વનસ્પતિઓના ગેમેટોફાઇટ્સ કેવા હોય છે?

મોર્કન્શિયા અને માર્સિલિયા અનુક્રમે કયા વનસ્પતિ સમૂહના ઉદાહરણો છે?

વિધાન : ટેરિડોફાઇટ્સની જેમ,અનાવૃત બીજધારી (Gymnosperms) માં બીજાણુજનક (Sporophyte) પ્રભાવી અવસ્થા છે.
કારણ : ટેરિડોફાઇટ્સમાં જન્યુજનક (Gametophyte) અવસ્થાઓ સ્વતંત્ર હોય છે.

આ વનસ્પતિજૂથની બધી જ વનસ્પતિઓ વિષમબીજાણુક (heterosporous) છે.

વનસ્પતિ વર્ગીકરણની એક પદ્ધતિ પ્રમાણે,નીચેનામાંથી કઈ જોડી $Spermatophyta$ (બીજધારી વનસ્પતિ) જૂથનું યોગ્ય પ્રતિનિધિત્વ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo