શ્લેષ્મ સાથે સંકળાયેલ લસિકામય પેશી $(MALT)$ ક્યાં જોવા મળે છે?

  • A
    શ્વસનમાર્ગમાં
  • B
    પાચનમાર્ગમાં
  • C
    મૂત્રજનનમાર્ગમાં
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

કયા કોષો $B$-કોષોને ઍન્ટિબૉડીના ઉત્પાદનમાં મદદ કરે છે?

અંગ પ્રત્યારોપણ માટે નીચેનામાંથી કઈ ચકાસણીની જરૂર પડતી નથી?

એન્ટિબોડી એ શું છે?

કયો અણુ $H_2L_2$ બંધારણ દ્વારા દર્શાવવામાં આવે છે?

સ્તનપાનના શરૂઆતના દિવસોમાં માતાની સ્તન ગ્રંથીઓ દ્વારા સ્ત્રવિત પીળાશ પડતા પ્રવાહી "કોલોસ્ટ્રમ" (ખીરું) માં શિશુના રક્ષણ માટે પુષ્કળ પ્રમાણમાં એન્ટિબોડીઝ $(IgA)$ હોય છે. આ પ્રકારની રોગપ્રતિકારક શક્તિને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo