નીચેના સંયોજનોમાં રહેલા ક્રિયાશીલ સમૂહોના નામ આપો:
$(a) CH_3COCH_2CH_2CH_2CH_3$
$(b) CH_3CH_2CH_2COOH$
$(c) CH_3CH_2CH_2CH_2CHO$
$(d) CH_3CH_2OH$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) $(a) CH_3COCH_2CH_2CH_2CH_3$ માં કીટોન $(-CO-)$ ક્રિયાશીલ સમૂહ રહેલો છે.
$(b) CH_3CH_2CH_2COOH$ માં કાર્બોક્સિલિક એસિડ $(-COOH)$ ક્રિયાશીલ સમૂહ રહેલો છે.
$(c) CH_3CH_2CH_2CH_2CHO$ માં આલ્ડિહાઈડ $(-CHO)$ ક્રિયાશીલ સમૂહ રહેલો છે.
$(d) CH_3CH_2OH$ માં આલ્કોહોલ $(-OH)$ ક્રિયાશીલ સમૂહ રહેલો છે.

Explore More

Similar Questions

બ્યુટેનોન એ ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં કયો ક્રિયાશીલ સમૂહ આવેલો છે?

ઈથાઈનનું બંધારણીય સૂત્ર કયું છે?

$C_{3}H_{6}$,$C_{4}H_{8}$ અને $C_{5}H_{10}$ એક જ સમાનધર્મી શ્રેણીના સભ્યો છે.
$(i)$ સમાનધર્મી શ્રેણીની વ્યાખ્યા આપો.
$(ii)$ $C_{5}H_{10}$ ના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ $C_{4}H_{8}$ કરતા શા માટે ઊંચા હોય છે?
$(iii)$ આ હાઇડ્રોકાર્બનને તેમના ઉત્કલનબિંદુના વધતા ક્રમમાં ગોઠવો.

સાઇટ્રિક એસિડનું સૂત્ર નીચે મુજબ છે:
$\begin{matrix}
\,\,\,\,\,COOH \\
|\,\,\,\,\,\,\, \\
CH_{2}\, \\
|\,\,\,\,\, \\
HO-C-COOH \\
|\,\,\,\,\, \\
\,CH_{2} \\
|\,\,\,\,\, \\
\,\,\,\,\,\,COOH \\
\end{matrix}$
સાઇટ્રિક એસિડમાં રહેલા $-COOH$ ક્રિયાશીલ સમૂહનું નામ જણાવો.

નીચેનામાંથી કયું સમાન ધર્મી શ્રેણીમાં આવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo