સૌથી મોટો જાણીતો કોષ કયો છે?

  • A
    ચેતાકોષ
  • B
    શાહમૃગનું ઈંડું
  • C
    બેક્ટેરિયા
  • D
    માયકોપ્લાઝમા

Explore More

Similar Questions

$(a)$ $DNA$ એટલે શું? તે ક્યાં જોવા મળે છે?
$(b)$ $DNA$ ના કાર્યાત્મક ખંડનું નામ આપો.

નીચેનામાંથી કોની કોષદીવાલ સેલ્યુલોઝની બનેલી નથી?

પ્રોકેરિયોટિક (આદિકોષકેન્દ્રી) અને યુકેરિયોટિક (સુકોષકેન્દ્રી) કોષો વચ્ચેના તફાવત દર્શાવતા નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યાઓ પૂરો.
પ્રોકેરિયોટિક કોષ યુકેરિયોટિક કોષ
$1.$ કદ: સામાન્ય રીતે નાનું $(1-10 \,\mu m)$
$1 \,\mu m = 10^{-6} \,m$
$1.$ કદ: સામાન્ય રીતે મોટું $(5-100 \,\mu m)$
$2.$ કોષકેન્દ્રીય વિસ્તાર: ................... અને ............... $2.$ કોષકેન્દ્રીય વિસ્તાર: સુસ્પષ્ટ અને કોષકેન્દ્રપટલ દ્વારા ઘેરાયેલું
$3.$ રંગસૂત્ર: એક $3.$ એક કરતા વધારે રંગસૂત્રો
$4.$ પટલમય અંગિકાઓનો અભાવ $4.$ .........................

$DNA$ નો કાર્યાત્મક એકમ કયો છે જે આનુવંશિક માહિતીનું વહન કરે છે?

$(a)$ બેક્ટેરિયલ કોષના કોષકેન્દ્રીય વિસ્તાર અને પ્રાણી કોષના કોષકેન્દ્રીય વિસ્તાર વચ્ચેના તફાવતના બે મુદ્દા લખો.
$(b)$ જીવંત કોષના કોષકેન્દ્રીય વિસ્તારમાં કઈ રચના જનીનો ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo