તે વનસ્પતિનું નામ આપો જેના પર્ણો આર્થિક રીતે મહત્વના છે અને જે વિદેશી હૂંડિયામણ કમાવી આપે છે.

  • A
    લેક્ટુકા સટાઈવા (Lactuca sativa)
  • B
    કોફીયા અરેબીકા (Coffea arabica)
  • C
    કેમેલિયા કાઈનેન્સીસ (Camellia sinensis)
  • D
    પાઈપર નાઈગ્રમ (Piper nigrum)

Explore More

Similar Questions

બટાટાનું ઉદ્દભવસ્થાન કયું છે?

નીચેનામાંથી કોનો ઉપયોગ સામાન્ય રીતે ક્રોનિક ડાયેરિયા (ઝાડા),મરડો,રક્તસ્ત્રાવ,હરસ-મસા,લ્યુકોરિયા વગેરેમાં થાય છે?

$Ferula$ $assa-foetida$ (હિંગ) વનસ્પતિના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે?

$Cinnamomum$ $zeylanicum$ એ કઈ વનસ્પતિનું વનસ્પતિશાસ્ત્રીય નામ છે?

કોફી પાવડર સાથે ભેળવવામાં આવતો ચિકોરી પાવડર શેમાંથી મેળવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo