એસિડ-બેઇઝ પ્રક્રિયામાં નીપજોના નામ આપો :
$(a)$ $CH_3CH_2NH_2 + HI$
$(b)$ $(CH_3)_3N + HBr$

  • A
    $(a)$ ઇથાઇલએમોનિયમ આયોડાઇડ $(b)$ ટ્રાયમિથાઇલએમોનિયમ બ્રોમાઇડ
  • B
    $(a)$ ઇથાઇલએમોનિયમ આયોડાઇડ $(b)$ મિથાઇલએમોનિયમ બ્રોમાઇડ
  • C
    $(a)$ મિથાઇલએમોનિયમ આયોડાઇડ $(b)$ ટ્રાયમિથાઇલએમોનિયમ બ્રોમાઇડ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન દ્વિતીયક એમાઈનનું ઉદાહરણ છે?

આપેલ પ્રક્રિયામાં $[X]$ શું હશે?

બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઈડની ઇથેનોલ સાથેની પ્રક્રિયાથી શું બને છે?

નીચેની પ્રક્રિયાની અંતિમ મુખ્ય નીપજ કઈ છે?

$4-$નાઈટ્રોટોલ્યુઈન ($para-$નાઈટ્રોટોલ્યુઈન) નું $Fe / HCl$ સાથે રિડક્શન અને ત્યારબાદ $Br_2$ ના વધારાના જથ્થા સાથે ઇલેક્ટ્રોફિલિક બ્રોમિનેશન કરવાથી શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo