વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે જરૂરી કાચા માલના નામ જણાવો.

  • A
    $CO_2$ અને $O_2$
  • B
    $H_2O$ અને $CO_2$
  • C
    $O_2$ અને $H_2O$
  • D
    $Glucose$ અને $O_2$

Explore More

Similar Questions

"પરજીવી" (Parasite) ની વ્યાખ્યા આપો. બે મૃતોપજીવીઓ (saprophytes) અને બે પરજીવીઓના નામ જણાવો.

$(a)$ પિત્ત (Bile) માં કોઈ પાચક ઉત્સેચકો હોતા નથી,છતાં તે ખોરાકના પાચન માટે મહત્વપૂર્ણ છે. શા માટે?
$(b)$ નાના આંતરડામાં કાર્બોદિતો,પ્રોટીન અને ચરબીના સંપૂર્ણ પાચન પછી બનતી નીપજોના નામ આપો.

પાચનતંત્રના કયા ભાગમાં પાણીનું શોષણ થાય છે?

પરપોષીઓ (Heterotrophs) ખોરાક માટે . . . . . . અને અન્ય . . . . . . પર આધાર રાખે છે.

$(a)$ પિત્તરસના બે કાર્યો જણાવો.
$(b)$ પેપ્સિન અને ટ્રિપ્સિન ઉત્સેચકોના કાર્યો વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo