મનુષ્યમાં પાચનતંત્ર સાથે સંકળાયેલી બે ગ્રંથિઓના નામ આપો. તેમના સ્ત્રાવના નામ પણ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ જઠર ગ્રંથિઓ: આ ગ્રંથિઓ જઠરની દીવાલમાં આવેલી હોય છે. તે $HCl$,પેપ્સિન નામનો પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે.
$(ii)$ સ્વાદુપિંડ: આ ગ્રંથિ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે,જેમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન અને તૈલોદિત ચરબીના પાચન માટે લાઈપેઝ જેવા ઉત્સેચકો હોય છે.

Explore More

Similar Questions

પાચનનળીના સંદર્ભમાં નીચેનાના નામ આપો:
$(a)$ $(i)$ સૌથી મોટી ગ્રંથિ.
$(ii)$ પાચક ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો બંનેનો સ્ત્રાવ કરતી ગ્રંથિ.
$(iii)$ પાચિત ખોરાકનું શોષણ થતો ભાગ.
$(b)$ રસાંકુરો (villi) એટલે શું? તેનું કાર્ય જણાવો.

ઉત્સેચક (Enzyme) ની વ્યાખ્યા આપો. મનુષ્યમાં ચરબીનું પાચન કરતા એક ઉત્સેચકનું નામ આપો.

પાચનમાર્ગમાં નીચેનાના કાર્યો જણાવો:
$(i)$ યકૃત $(ii)$ પિત્તાશય $(iii)$ રસાંકુરો (Villi).

નીચેની દરેક પરિસ્થિતિમાં પ્રકાશસંશ્લેષણના દર પર શું અસર થાય છે?
$(a)$ વાદળછાયા દિવસો
$(b)$ વિસ્તારમાં વરસાદ ન પડવો
$(c)$ વિસ્તારમાં સારું ખાતર આપવું
$(d)$ ધૂળને કારણે પર્ણરંધ્રો બંધ થઈ જવા

Difficult
View Solution

પાચનમાર્ગના કયા ભાગમાં ખોરાકનું અંતિમ પાચન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo