કેટલાક સંયોજનોના નામ આપેલા છે. કયું નામ $IUPAC$ પદ્ધતિમાં નથી?

  • A
    $CH_3-CH(OH)-CH(CH_3)_2$ $(3-\text{Methylbutan-}2-\text{ol})$
  • B
    $CH_3-C\equiv C-CH(CH_3)_2$ $(4-\text{Methylpent-}2-\text{yne})$
  • C
    $CH_3-CH_2-C(=CH_2)-CH(CH_3)-CH_2-CH_3$ $(2-\text{Ethyl-}3-\text{methylbut-}1-\text{ene})$
  • D
    $CH_3-CH_2-CH_2-CH(C_2H_5)-CH(CH_3)-CH_2-CH_3$ $(3-\text{Methyl-}4-\text{ethylheptane})$

Explore More

Similar Questions

નીચેના સંયોજનોમાં રહેલા ક્રિયાશીલ સમૂહો ઓળખો. તેમના નામ,પ્રત્યય (suffix) અને પૂર્વગ (prefix) લખો.
$(a)$ $CH_3CH_2CH_2COOH$
$(b)$ $CH_3CH_2CH_2COO^{-}Na^{+}$
$(c)$ $CH_3CH_2COOCH_3$

કાર્બિનોલ સિસ્ટમમાં,આઇસોબ્યુટાઇલ આલ્કોહોલનું નામ શું છે?

નીચે આપેલા સંયોજનનું $IUPAC$ નામ શું છે? $CH_3CH_2CH_2CH_2-C(=CH_2)-CH_2CH_2CH_3$.

નીચેની રચનાનું સાચું $IUPAC$ નામ શું છે?

સંયોજન માટે $IUPAC$ નામ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo