............ દ્વારા ચેતાકીય સંકેતો હૃદયના ધબકારાનો દર,વેન્ટ્રિક્યુલર સંકોચનનું બળ અને તેના દ્વારા હૃદ કાર્યક્ષમતા વધારી શકે છે.

  • A
    $PNS$
  • B
    કરોડરજ્જુ
  • C
    $ANS$
  • D
    $CNS$

Explore More

Similar Questions

પેરાસિમ્પેથેટિક ચેતાતંત્રની હૃદયના ધબકારા પર શું અસર થાય છે?

$A$: આરામની સ્થિતિમાં હૃદયના ધબકારા,લગભગ $75$ પ્રતિ મિનિટ,સામાન્ય રીતે $SA$ નોડના ઓટોરિધમિક દર ($90-100$ ધબકારા/મિનિટ) કરતા ઓછા હોય છે.
$R$: આરામની સ્થિતિમાં,પેરાસિમ્પેથેટિક ચેતાતંત્રની અસરો પ્રભાવી હોય છે.

જ્યારે સામાન્ય હૃદયમાં એડ્રેનાલિનની દેહધાર્મિક સાંદ્રતા ઇન્જેક્ટ કરવામાં આવે છે,ત્યારે તે શું દર્શાવે છે?

હૃદક્રિયાઓનું નિયમન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન $(A) :-$ પેરાસિમ્પેથેટિક ચેતા સંકેતો હૃદ કાર્યક્ષમતામાં ઘટાડો કરે છે.
કારણ $(R) :-$ પેરાસિમ્પેથેટિક ચેતા સંકેતો હૃદયના ધબકારાનો દર અને સક્રિય કલા વીજસ્થિતિમાનના વહનનો વેગ ઘટાડે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo