મનુષ્યમાં આંતરિક અંગો (visceral organs) માં ચેતાકીય ઉત્તેજના કોના દ્વારા થાય છે?

  • A
    અનુકંપી (Sympathetic) અને પરાનુકંપી (Parasympathetic) ચેતાઓ દ્વારા અને તે અનૈચ્છિક ક્રિયા હેઠળ છે
  • B
    અનુકંપી ચેતાઓ દ્વારા અને તે ઐચ્છિક ક્રિયા હેઠળ છે
  • C
    અનુકંપી અને પરાનુકંપી ચેતાઓ દ્વારા અને તે ઐચ્છિક ક્રિયા હેઠળ છે
  • D
    પરાનુકંપી ચેતાઓ દ્વારા અને તે ઐચ્છિક ક્રિયા હેઠળ છે

Explore More

Similar Questions

માનવીમાં સ્વયંવર્તી ચેતાતંત્ર (Autonomic Neural System) શેનું બનેલું છે?

કયા ચેતાતંત્રની સક્રિયતા પાચનને પ્રોત્સાહન આપે છે?

સ્વ-સંચાલિત ચેતાતંત્રને કયા નામે ઓળખવામાં આવે છે?

સસલાની $VI$ મી મસ્તિષ્ક ચેતા કઈ છે?

નીચેનામાંથી કઈ ચેતાઓ મસ્તિષ્ક (મગજ) માંથી ઉદ્ભવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo