નાઈટ્રોબેન્ઝીનનું વધુ પડતું નાઈટ્રેશન કરવાથી શું મળે છે?

  • A
    ટ્રાયનાઈટ્રોબેન્ઝીન
  • B
    $m-$ડાયનાઈટ્રોબેન્ઝીન
  • C
    $p-$ડાયનાઈટ્રોબેન્ઝીન
  • D
    આ તમામ

Explore More

Similar Questions

ઓર્થો અને પેરા નાઇટ્રોહેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો.

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન $NaOH$ સાથે સૌથી ઝડપી દરે પ્રક્રિયા કરે છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ પ્રક્રિયા વુર્ટ્ઝ (Wurtz) પ્રક્રિયાનું ઉદાહરણ નથી?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા $Wurtz-Fittig$ પ્રક્રિયા છે?

$o-$ મિથોક્સિ ક્લોરોબેન્ઝિનની સોડામાઇડ $(NaNH_2)$ સાથે પ્રક્રિયા કરી એમોનિયા સાથે પ્રક્રિયા કરતા ........ મળે છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo